Donation

શ્રી વિષ્ણુ ભગવાન માટે ભેટ

૧. શામળાજી ભગવાનના સોનાના મૂગટ માટે સોનાની ભેટ

૨. ઠાકોરજીના સોના-ચાંદીના દાગીના તથા પાત્રો

૩. ઠાકોરજીના વાઘા-વસ્ત્રો, ધોતી, ઉપરણા, પીતામ્બર, ચંદરવા, પીછવાઈ વગેરે

૪. તાંબા-પિત્તળ, સ્ટીલ, જસત તથા લોખંડના વાષણો

૫. પંખા, ટી.વી., ફર્નિચર, કોલ્ડ સ્ટોરેજ વગેરે

૬. પુસ્તકો, મેગેઝીન વગેરે

૭. રાજભોગ સામગ્રી, લીલો મેવો, સુકો મેવો, કેસર, અત્તર, માખણ વગેરે

૮.  રુ, કપાસિયા, અનાજ વગેરે

દાન

૧. ગૌશાળાની ગાયોના ઘાસચારા માટે

૨. કબૂતર ના ચણ માટે

૩. સદાવ્રત માટે

૪. નવા ભોજનાલય માટે ઈંટ દાન

૫. પાણીની પરબ

૬. બ્રહ્મ ભોજન માટે

૭. ઉત્સવ માટે

કારતકી પૂનમ તથા દીપમાળા માટે

કારતકી પૂનમ ના દિવસે શણગાર આરતી પછી સૌ દર્શનાર્થીઓને પ્રસાદ આપવામાં આવે છે અને આ દિવસો માં મંદિર માં રોશની કરવામાં આવે છે. સાથે ભેટ સ્વીકારવામાં આવે છે .

ગૌદાન

એક ગાયનું ગૌદાન કરવા માટે રૂ ૩૦૦૧-૦૦ સાથે શક્ય હોય તો ધોતિયું, પીતળનું બોગાણુ (વટલોઈ), સાડલો, ચાંદીની સીંગડી, ચાંદીની ખરી તેમજ ગૌશાળા માટે ખોળ, દાણ, કપાસિયા, દાળયુની વિગેરે દાનમાં લેવાય છે .

અન્ન ક્ષેત્રદાન

રાહતદરથી ચાલતા અન્નપૂર્ણા ભોજનાલય માટે દાન સ્વીકારવામાં આવે છે.

વિવિધ પ્રકારનું સાહિત્ય

શ્રી શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ તરફથી મંદિરની પુસ્તિકાઓ, ભગવાન તથા મંદિરના ચિત્રો , ચાંદીના સિક્કાઓ તથા વિવિધ પ્રકારનું સાહિત્ય ટ્રસ્ટ સંચાલિત ઉપરથી મળે છે .

નાણાં નો ચેક, ડ્રાફ્ટ કે ઓનલાઈન

ચેક અથવા ડ્રાફટ "શ્રી શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ" ના નામનો લખવો.


ઓન લાઈન પેમેન્ટ માટેની વિગત નીચે મુજબ છે.

BANK OF BARODA, SHAMLAJI

A/C. : 67010100011046

IFSC CODE: BARB0DBSHAY


HDFC BANK, SHAMLAJI

A/C No. : 50100064860488

IFSC Code : HDFC0003903 

Details for Online UPI Payment 

Merchant Name : Shamlaji Vishnu Mandir Trust

UPI ID : shaml90998@barodampay

Payment can be accepted from all the UPI supported Payment Apps.